હું કોણ છું? - Hu Kon Chhu?

ભગવાન જો ક્રીયેટર હોયને, તો એ આપણો કાયમને માટે ઉપરી ઠરત અને મોક્ષ જેવી વસ્તુ ના હોત, પણ મોક્ષ છે. ભગવાન ક્રીયેટર નથી. મોક્ષને સમજવાવાળા માણસો ભગવાનને ક્રીયેટર તરીકે માને નહીં. ‘મોક્ષ’ અને ‘ભગવાન ક્રીયેટર’ એ બે વિરોધાભાસ વાત છે. ક્રીયેટર તો કાયમનો ઉપકારી થયો અને ઉપકારી થયો એટલે ઠેઠ સુધી ઉપરીને ઉપરી જ રહ્યો.

(પા. ૧૨)

તો ભગવાનને કોણે બનાવ્યો ?

હવે ભગવાને બનાવ્યું એમ આપણે જો અલૌકિક્ રીતે કહીએ તો લોજિકવાળા આપણને પૂછે કે,

35 of 148