હું કોણ છું? - Hu Kon Chhu?

‘ભગવાનને કોણે બનાવ્યો ?’ એટલે પ્રશ્નો ઊભા થાય છે. લોકો મને કહે છે, ‘અમને લાગે છે ભગવાન જ દુનિયાના કર્તા છે. તમે તો ના કહો છો, પણ તમારી વાત માન્યામાં નથી આવતી.’ ત્યારે હું પુછું છું કે, જો હું કબૂલ કરું કે ભગવાન કર્તા છે, તો એ ભગવાનને કોણે બનાવ્યો છે ? એ તું મને કહે. અને એ બનાવનારને કોણે બનાવ્યો ? કોઈ પણ કર્તા હોય તો તેનો કર્તા હોવો ઘટે એ લોજિક છે. પણ એનો પછી એન્ડ ના આવે એટલે એ ખોટી વાત છે.

ન આદિ, ન અંત જગતનો....

36 of 148