હું કોણ છું? - Hu Kon Chhu?

‘પણ એનું બિગિનિંગ થયું કે ના થયું ?’ ત્યારે એ કહે છે, ‘હા, બિગિનિંગ થઈ ગયું.’ ક્રિયેટર કહે એટલે બિગિનિંગ થાય સ્તોને !’ જેનું બિગિનિંગ થાય, એનો એન્ડ આવે. આ તો એન્ડ વગરનું જગત છે. બિગિનિંગ થયું નથી પછી એન્ડ ક્યાંથી આવે ? આ તો અનાદિ અનંત છે. જેનું બિગિનિંગ ના થયેલું હોય, તેનો બનાવનાર હોઈ શકે નહીં એવું નથી લાગતું ?

(પા. ૧૩)

ભગવાનનું સાચું સરનામું

તે આ ફોરેનના સાયંટિસ્ટોએ પૂછયું કે, ‘તો શું ભગવાન નથી ?’ ત્યારે મેં કહ્યું,

38 of 148