‘ભગવાન ના હોય તો આ જગતમાં જે લાગણીઓ ને સુખ અને દુઃખ એ બધું જે લાગે છે, એનો કોઈ અનુભવ જ ના થાત. માટે ભગવાન અવશ્ય છે.’ એ મને પૂછે છે કે, ‘ભગવાન ક્યાં રહે છે ?’ મેં કહ્યું,ં ‘તમને ક્યાં લાગે છે ?’ ત્યારે તે કહે, ‘ઉપર.’ મેં કહ્યું, ‘ઉપર ક્યાં રહે છે એ ? એની પોળ નંબર શી ? પોળ જાણો છો તમે ? કાગળ પહોંચે એવું સાચું એડ્રેસ છે તમારી પાસે ?’ ઉપર તો કોઈ બાપોય નથી. બધે હું જઈ આવ્યો. બધા લોકો કહેતા હતા કે ઉપર છે,