હું કોણ છું? - Hu Kon Chhu?

તેમાં ભગવાન નથી. કુદરતી બનાવટ છે, એમાં ભગવાન છે.

સગવડિયો સિદ્ધાંત

એટલે આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. તેમાં ઈગોઈઝમ કરીને ‘મેં કર્યુ કહીને હાંક્યે રાખે છે. પણ આ તો સારું થાય તો ‘મેં કર્યુ’ અને ના સારું થાય તો ‘મારા સંજોગ હમણાં સારા નથી’ એવું આપણા લોકો કહે છે ને ! સંજોગોને માને છે ને, આપણા લોકો ?

પ્રશ્નકર્તા : હા.

(પા. ૧૪)

દાદાશ્રી : કમાયો

41 of 148