હું કોણ છું? - Hu Kon Chhu?

તેનો ગર્વરસ પોતે ખાય છે ને જ્યારે ખોટ આવે છે ત્યારે કશું બહાનું કાઢે. આપણે પૂછીએ, ‘કેમ શેઠ, આમ થઈ ગયા છો હમણાં ?’ ત્યારે એ કહે, ‘ભગવાન રૂઠ્યા છે.’

પ્રશ્નકર્તા : સગવડિયો સિદ્ધાંત થઈ ગયો.

દાદાશ્રી : હા. સગવડિયું, પણ તે આવો આરોપ એની પર ના આપવો જોઈએ. વકીલ ઉપર આરોપ આપીએ, બીજા કોઈને આરોપ આપી એ તો ઠીક છે પણ ભગવાન ઉપર આરોપ અપાય ?! વકીલ તો દાવો માંડીને હીસાબ લે પણ આનો કોણ દાવો માંડે ? આનું ફળ તો આવતા ભવમાં

42 of 148