હું કોણ છું? - Hu Kon Chhu?

ભયંકર બેડી મળે. ભગવાનનું નામ દઈને આરોપ અપાય ખરો ?

પ્રશ્નકર્તા : ના અપાય.

દાદાશ્રી : નહીં તો કહેશે, ‘સ્ટાર્સ ફેવરેબલ નથી.’ નહીં તો ‘ભાગિયો મૂઓ વાંકો છે’ એવું કહે. નહીં તો ભાગીદારનો વાંધો કાઢે. નહીં તો ‘છોકરાની વહુ મોરપગી છે’ એમ બોલે. પણ પોતાને માથે ના આવવા દે ! પોતાના માથે ગુનેગારી લેતો નથી કોઈ દહાડોય. એટલે એક ફોરેનવાળાની સાથે મારે વાતચીત થયેલી. એ કહે છે, ‘તમારા ઈન્ડિયનો ગુનો માથે કેમ નથી આવવા દેતા ?’ મેં કહું,

43 of 148