અહીં આવ્યા તેમાં તમારું આવવાપણું કશું છે નહીં. એ તો તમે માનો છો, ઈગોઈઝમ કરો છો કે, ‘હું આવ્યો ને હું ગયો.’ આ જે તમે કહો છો, ‘હું આવ્યો’ અને હું કહું કે કાલે કેમ આવ્યા નહીં ? ત્યારે આમ પગ બતાવો. એટલે શું સમજી જઈએ ?
પ્રશ્નકર્તા : પગ દુખતા હતા.
દાદાશ્રી : હા, પગ દુખતા હતા. પગનું નામ દો તો ના સમજીએ કે તમે આવનારા કે પગ આવનારા ?
પ્રશ્નકર્તા : એટલે હું જ આવ્યો છું કહેવાયને ?
દાદાશ્રી : તમે જ આવ્યા છો, નહીં ? આ પગ દુઃખે એટલે તમે પાછાં આવો ?