પ્રશ્નકર્તા : મારી પોતાની ઈચ્છા આવવાની હતી એટલે આવ્યો છું.
(પા. ૧૬)
દાદાશ્રી : હા, ઈચ્છા તમારી તેથી આવ્યા. પણ આ પગને બધું પાંસરું હતું તો આવી શક્યાને ? પાંસરું ના હોત તો ?
પ્રશ્નકર્તા : તો તો ના અવાય, બરાબર છે.
દાદાશ્રી : એટલે તમારા એકલાથી અવાય છે ? જેમ એક માણસ રથમાં બેસીને અહીં આગળ આવ્યો ને કહે ‘હું આવ્યો, હું આવ્યો.’ ત્યારે આપણે કહીએ, ‘આ પગે તો તમારે પેરાલીસિસ થયેલું છે, તો શી રીતે આવ્યા તમે ?’ ત્યારે એ કહે,