‘રથમાં આવ્યો. પણ હું જ આવ્યો, હું જ આવ્યો.’ ‘અરે, પણ રથ આવ્યો કે તમે આવ્યા ?’ ત્યારે એ કહે, ‘રથ આવ્યો.’ એટલે હું કહું છું કે ‘રથ આવ્યો કે બળદિયા આવ્યા ?’
એટલે વાત ક્યાંની ક્યાં છે આ તો ! પણ જો ઊંધું માની લીધું છે ને ! આ બધા સંજોગ પાંસરા હોય તો અવાય, નહીં તો ના અવાય.
માથું દુઃખતું હોય તો તમે આવેલાં હોય તો ય પાછાં જતા રહો. આપણે આવનાર-જનાર હોય, પછી માથું દુખ્યાનું બહાનું કઢાય નહીં ને ? અલ્યા, ત્યારે