‘‘છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ,
નહીં ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ’’
- શ્રીમદ્ રાજચંદ્ર
અત્યારે તમે ‘હું ચંદુલાલ છું’ એવું માની બેઠા છો. એટલે એકાકાર થઈ ગયું છે. મહીં બે વસ્તુ જુદી છે. તમે જુદા ને ચંદુલાલ જુદા છે.
(પા. ૧૯)
પણ એ તમને ખબર નથી ત્યાં સુધી શું થાય ? જ્ઞાની પુરુષ ભેદવિજ્ઞાનથી જુદું પાડી આપે. પછી જ્યારે તમે જુદા પડો ત્યારે ‘તમારે’ કશું કરવાનું નહીં, એ ચંદુલાલ કર્યા કરે.