થયેલી વાણી મોક્ષાર્થીને ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે.
(પા. ૧)
હું કોણ છું ?
(૧) ‘હું’ કોણ છું ?
જુદા, નામ અને ‘પોતે’
દાદાશ્રી : શું નામ આપનું ?
પ્રશ્નકર્તા : મારું નામ ચંદુલાલ.
દાદાશ્રી : ખરેખર તમે ચંદુલાલ છો ?