પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ચંદુલાલ તો તમારું નામ છે. ચંદુલાલ એ તો તમારું નામ નહીં ? તમે ‘પોતે’ ચંદુલાલ કે તમારું નામ ચંદુલાલ ?
પ્રશ્નકર્તા : એ તો નામ છે.
દાદાશ્રી : હા. તો ‘તમે’ કોણ ? જો ‘ચંદુલાલ’ તમારું નામ હોય તો તમે કોણ છો ? તમારું નામ અને તમે જુદા નહીં ? તમે નામથી જુદા છો, તો તમે કોણ ? આ વાત આપને સમજાય છે ને, કે હું શું કહેવા માગું છું એ ? ‘આ મારા ચશ્મા’ કહીએ તો ચશ્માને આપણે જુદા ને ? એમ તમે નામથી જુદા છો એવું હજુ નથી લાગતું ?