હું કોણ છું? - Hu Kon Chhu?

નથી ને મારું કપાયું નથી’ અને ક્રમમાં તો એમ કહે કે, ‘એણે કાપ્યું અને મારું કપાયું ?’

અક્રમ વિજ્ઞાન એ લોટરી જેવું છે. લોટરીમાં ઈનામ મળે, એમાં એણે કંઈ મહેનત કરી હતી ? રૂપિયો એણે ય આપ્યો હતો ને બીજા લોકોએ ય રૂપિયો આપ્યો હતો, પણ એનું ચાલી ગયું. એવું આ અક્રમ વિજ્ઞાન તરત જ મોક્ષ આપી દે છે, રોકડો જ !

અક્રમથી આમૂલ પરિવર્તન

અક્રમ વિજ્ઞાન તો બહુ મોટી અજાયબી કહેવાય. આ જ્ઞાન લીધા પછી માણસ બીજે દહાડે ફેરફાર

86 of 148