થઈ જાય. આ સાંભળતા જ લોકો માની જાય. અહીં ખેંચાઈ આવે.
અક્રમ માર્ગ વિશ્વભરમાં
આ તો સંયોગ બહુ ઊંચી જાતનો કે આવું કોઈ જગ્યાએ બન્યું
(પા. ૨૯)
નહીં. એક જ માણસ ‘દાદા’ એકલા જ કામ કરી શકયા. બીજું કોઈ કરી શકે નહીં.
પ્રશ્નકર્તા : એ પછી દાદાની કૃપા ને ?
દાદાશ્રી : એ તો ચાલ્યા કરશે. મારી ઇચ્છા છે કે જે પણ કોઈ તૈયાર થઈ જાય ને, પાછળ માર્ગ ચલાવનાર જોઈએ ને ?
પ્રશ્નકર્તા : જોઈએ ને !
દાદાશ્રી : પણ મારી ઈચ્છા પૂરી થઈ જશે.