હું કોણ છું? - Hu Kon Chhu?

પ્રશ્નકર્તા : ‘અક્રમ વિજ્ઞાન’ જો ચાલુ રહેશે, તો એ નિમિત્તથી ચાલુ રહેશે !

દાદાશ્રી : ‘અક્રમ વિજ્ઞાન’ જ ચાલવાનું. અક્રમ વિજ્ઞાન તો, હજુ તો વર્ષ-બે વર્ષ જો આવું ને આવું ચાલ્યું તો ઠેઠ દુનિયામાં બધી વાતો જ આની ચાલશે અને પહોંચી જશે ઠેઠ. કારણ કે જૂઠી વાત મોંભારે ચઢીને બોલે છે. તેમ સાચી વાત મોંભારે ચઢીને બોલે. સાચી વાતનો મોડો અમલ થાય ને જૂઠી વાતનો તો અમલ વહેલો થાય.

અક્રમ થકી સ્ત્રીનો પણ મોક્ષ

ત્યારે લોકો કહે મોક્ષ પુરુષનો જ થાય,

88 of 148