કરવી પડે છે. અરે જગત આખું જેને સીતામાતા તરીકે પૂજે છે એજ સીતામાતાને અગ્નિ પરીક્ષા કેમ આપવી પડી? વારંવાર સીતાજીને પોતાનાં આત્મસન્માન ના ભોગે પોતાની નિર્દોષતા કેમ સાબિત કરવી પડી હતી? અને એટલું કરવાં છતાંય સીતામાતાને અંતે તો ધરતીમાંજ સમાવવું પડયું હતું ને.
કહેવાતી આજ નારાયણીને મીરાબાઈ બનીને ઝેરના ઘૂંટડા કેમ ભરવા પડ્યા હતા. નારાયણીને સતીપ્રથાનો ભોગ કેમ બનવું પડતું હતું. કે એજ નારાયણી બાળ સ્વરૂપે જન્મ લેતી તો એને દૂધ પિતી