નારી એટલીજ પૂજનીય ગણાતી હોય છે તો લગ્ન સમયે નારીના સ્વીકારની સાથે દહેજનો સ્વીકાર કેમ થાય છે. અરે નારી અને દહેજમાં દહેજનું પલડું ફેમ ભારી થઈ જાય છે. જ્યારે પૂજનીય તો નારી છે. એનેજ નારાયણી કે લક્ષ્મી માનીને લઇ જાવને, સાથે નગદ નારાયણ કેમ? આ સવાલ હંમેશા મનને મુંજવ્યા કરતો.
નારીને નારાયણી ગણો છો તો એ નારાયણી પર વિશ્વાસ કરો ને. એણે હંમેશા પોતાની પવિત્રતા પુરવાર કેમ કરવી પડે છે? એણે વારંવાર પોતાની જાતને નિર્દોષ પુરવાર કેમ