કેમ કરવામાં આવતી? એને ધબકતા હૈયે જિંદગીના શ્વાસ કેમ નાં મળતા. અને આ દુનિયામાં જીવવાનો અધિકાર કેમ નહોતો આપવામાં આવતો. અરે એને જીવવાનો અધિકાર તો શું પણ થોડી ક્ષણો માં ની મમતાની પણ અધીકાર ક્યાં મળતો હતો. પછી ભલે નારીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવતો. પણ એજ લક્ષ્મી નારી બની જન્મી નાં શકતી. આતે કેવી કરુણતા. પણ નારીના જીવનની વાસતવિકતા તો આજ છે ને?
ખરા અર્થમાં જો નારીને નારાયણી માનતા હોઈએ તો એની વ્યથા કેમ ના અનુભવાય. આજે ઠેર