બે ના થઈ. એણે સાફ કહી દીધું કે એક ભવમાં બે ભવ નઈ કરું.
ગંગામાસી અને તેમના પતિ કોમલના ભવિષ્ય માટે ચિંતા કરે છે. એટલે ગંગામાસી નિર્ણય કરે છે કોમલને પગભર કરવા માટે, તેનું જીવન કોઈના પર નિર્ભય રહીને નાં વિતાવવું પડે. તેને માટે, કઈક કરવા માટે નક્કી કરે છે. કોમલ ખાલી બાર સુધીજ અભ્યાસ કરેલ હોવાથી આગળ શું કરી શકે તેના માટે ઘણીબધી જગ્યાએથી માહિતી એકત્ર પણ કરી આવ્યા.
ગંગામાસીએ કોમલને રસોઈ બનાવવાનો બહુ શોખ હતો તે નીત નવી રસોઈ