બનાવતી માટે તેની રસોઇકળાનેજ તેના જીવનની આજીવિકા બનાવી આપવાનું નક્કી કર્યું. અને તેમણે કોમલને બેકરી સાયન્સ નો અભ્યાસ કરાવ્યો. કોમલ કોલેજ જતી ત્યારે ગંગામાસી ઘરનું કામ અને તેના દીકરાને જતનથી લાલન પાલન કરવા લાગ્યા. મોટો દીકરો જમીન અને ઘરમાં ભાગ લઈ અલગ રહેવા ચાલ્યો ગયો. તેને ક્યારેય આ બધાનો વિચાર કર્યો નથી.
એક તો પહેલેથીજ ઓછી જમીન હતી. અને હવે તેમાં ભાગ પડવાથી જીવન જીવવું થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું. જીવન નિર્વાહ માટે હાથ