મુક્ત મનથી ઘરની બહાર વિહાર કરી શકે છે ખરી? કેટલીયે લોલુપ નજરો ક્યાંય સુધી પીછો નાં છોડતી હોય. તો ક્યાંક બીભત્સ વાંકબાણોથી હણાતી હોય. અસહજ અનુભવતી હોય. પણ આ નારાયણીની મનઃસ્થિતિની પરવા ક્યાં કોઈને કરવી હોય છે.
ધરતીના ચાસમાંથી જનમેલા સીતામાતાને અગ્નિ પરીક્ષા આપવા છતાંય ધરતીમાં સમાવવું પડતું હોય તો આમાં નારાયણી ક્યાં? ઇતિહાસમાં જોઈએ કે વર્તમાનમાં નારી ના સુરક્ષિત હતી ના સુરક્ષિત છે. જો સાચેજ નારી સુરક્ષિત હોત તો નારી સાથે અઘટિત ઘટનાઓ ઘટતી હોય ખરી?