આ ડાયરી હું લખી રહી છું ત્યાં નાં જાણે કેટલિયે નારી કપડાંની કોર સંકોરતી ડુસકા ભરતી હશે. કેટલીયે નિર્ભયા હણાઈ ચૂકી હશે. કહેવાય કે આજની નારી પુરુષ સમોવડી છે. પણ એજ પુરુષ એને સમોવડી નો દરફ્ટી આપે છે ખરો? દિલ્હીમાં પોતાના કામ પરથી ઘરે પરત ફરતી યુવતીને \"નિર્ભયા” નાં બનવું પડ્યું હોત. એ આઝાદીથી પોતાની મરજીથી જીવી શકી હોત, જીવનને માણી શકી હોત ને. ક્યાંક નાની નાની ખુશીની પળ માણી થકી હોત ને? એ નારાયણીના સ્વરૂપ સમી \"નિર્ભયા\"