ને સામૂહિક બળાત્કારનો ભોગ ના બનવું પડત. અને તોય એને કહેવાય કે એ આજની નારી.
અહીં તો નારીને પોતાની મરજી જતાવવાની પણ મનાઈ છે. કોઈના પ્રેમ પ્રસ્તાવને ના સ્વીકાર કરવાની ગુસ્તાખી તો કરીજ ક્યાં શકે છે? \"નહિ તો એ જ નારી ના રહી થઈ જાય\" જો એવું નાં હોત તો સુરતમાં કોઈ \"ગ્રીસ્મા' ની હત્યા થાયજ નઈ ને. એક ના સાંભળીને પછી એને સતત ફોન કરીને કે મેસેજ કરીને એને હેરાન નાં કરતા હોય. નાં એને રસ્તો રોકી વારંવાર એજ વાત પૂછવામાં આવતી. અને તોય એને પૂજનીય ગણવી.