આ બધું વિચારતા મારું મન સાચે ખિન્ન થઈ જાય છે. આ બધામાં નારી ક્યાં નારાયણી છે? જ્યાં દેવતાઓ રમણ કરતા હોય ત્યાં નારીની આવી અવદશા? આજે દરેક નારીના મનમાં આવા અનેક સવાલો સતત ચાલતા રહેતા હોય છે.
જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે એટલે કે સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે, એટલે કુળના તમામ કાર્યો પૂર્ણ થાય છે.પરંતુ જે સ્થાનમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી અને સ્ત્રીઓનું અપમાન થતું હોય છે, ત્યાં કરેલાં બધાં કામ, યજ્ઞ,