કર્મકાંડ વગેરે નિરર્થક બની જાય છે અને એ કુળનું કોઈ કામ પૂરું થતું નથી.
ભગવાન મનું દ્વારા સ્ત્રીઓના માન સન્માન અને અપમાન વિશે કેટલું સરળ રીતે સમજાવ્યું છે. પણ આ બધું ગ્રંથોના પાનાઓમાંજ રહી ગયું. તેનું વાસ્તવિક જીવનમાં મહત્વ બહુ ઓછું જોવા મળે છે. શું સાચા અર્થમાં નારીને નારાયણી ગણવામાં આવે છે ખરી?
તેં ભલે MBA કરેલું હોય પણ લગ્ન પછી નોકરી તો હું કે મારો પરિવાર કહે તો જ કરીશ. પોતાના ભણતરના આધારે પોતે કરી શકે કે નઈ એ નક્કી કરવાનો અધિકાર પણ સ્ત્રીનો પોતાનો નથી હોતો.