હું કોણ છું? - Hu Kon Chhu?

એ તો ઓળખવાનું સાધન છે.

અસરો ? તો આત્મસ્વરૂપે નથી

હા, તદ્દન તમે ચંદુલાલ નથી એવું નથી. તમે છો ચંદુલાલ, પણ બાય રિલેટીવ વ્યુ પોઈન્ટથી યુ આર ચંદુલાલ ઈઝ કરેક્ટ.

પ્રશ્નકર્તા : હું તો આત્મા છું, પણ નામ ચંદુલાલ છે.

દાદાશ્રી : હા, પણ અત્યારે ‘ચંદુલાલ’ને કોઈ ગાળ દે તો ‘તમને’ અસર થાય છે ખરી ?

પ્રશ્નકર્તા : અસર તો થાય.

દાદાશ્રી : તો ‘તમે’ ‘ચંદુલાલ’ છો, ‘આત્મા’ નથી. આત્મા હો તો તમને અસર ના થાય અને અસર થાય છે માટે તમે ચંદુલાલ જ છો.

10 of 148