હું કોણ છું? - Hu Kon Chhu?

ચંદુલાલના નામની ગાળો ભાંડે તો તમે એને પકડી લો છો. ચંદુલાલના નામનું કોઈ અવળું બોલતું હોય તો ભીંતે કાન દઈને સાંભળો. આપણે કહીએ કે, ‘ભઈ, ભીંત તમને શું કહી રહી છે ?’ ત્યારે કહે,

(પા. ૩)

‘ના, ભીંત નહીં, અંદર મારી વાત ચાલી રહી છે તે સાંભળી રહ્યો છું.’ હવે કોની વાત ચાલે છે ? ત્યારે કહે, ‘ચંદુલાલની’. અરે, પણ તમે ચંદુલાલ ન્હોય. જો તમે આત્મા હો તો ચંદુલાલની વાત તમે લો નહીં.

પ્રશ્નકર્તા : ખરેખર તો ‘હું આત્મા જ છું’ ને ?

11 of 148