(પા. ૨)
જેમ દુકાનને નામ આપીએ કે ‘જનરલ ટ્રેડર્સ’, એ કંઈ ગુનો નથી. પણ એના શેઠને આપણે કહીએ કે ‘એપ્રય જનરલ ટ્રેડર્સ, અહીં આવ.’ તો શેઠ શું કહે કે, ‘મારું નામ તો જયંતિલાલ છે અને જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે.’ એટલે દુકાનનું નામ જુદું અને શેઠ મહીં જુદા, માલ જુદો, બધું જુદું હોય ને ? તમને કેવું લાગે છે ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : પણ આમાં તો ‘ના, હું જ ચંદુલાલ છું’ કહેશે. એટલે દુકાનનું બોર્ડે ય હું ને શેઠે ય હું ?! તમે ચંદુલાલ છો,