દાદાશ્રી : હજુ તમે આત્મા થયા નથી ને ! ચંદુલાલ જ છોને ! ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત ભાવ છે. તમને ‘હું ચંદુલાલ જ છું’ એવી બિલિફ બેસી ગઈ છે, એ રોંગ બિલિફ છે.
(૨) બિલિફો, રોંગ-રાઈટ (ખોટી-સાચી)
કેટલી બધી રોંગ બિલિફો
‘હું ચંદુલાલ છું’ એ માન્યતા, એ બિલિફ તો તમારી રાતે ઊંઘમાંય જતી નથી ને ! પાછાં લોકો પૈણાવે આપણને અને પછી કહેશે, ‘તું તો આ બાઈનો ધણી થઉં’ એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી ‘હું આનો ધણી થાઉં,