હું કોણ છું? - Hu Kon Chhu?

ધણી થાઉં’ કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો ? ડાયવૉર્સ થાય તે પછી બીજે દહાડે તેનો ધણી ખરો ? એટલે આ બધી રોંગ બિલિફો બેસી ગઈ છે.

એટલે ‘હું ચંદુલાલ છું’ એ રોંગ બિલિફ છે. પછી ‘આ બાઈનો ધણી છું’ એ બીજી રોંગ બિલિફ. ‘હું વૈષ્ણવ છું’ એ ત્રીજી રોંગ બિલિફ. ‘હું વકીલ છું’ એ ચોથી રોંગ બિલિફ. ‘હું આ છોકરાનો ફાધર થાઉં’ એ પાંચમી રોંગ બિલિફ. ‘આનો મામો થાઉં’ એ છઠ્ઠી રોંગ બિલિફ. ‘હું ગોરો છું’ એ સાતમી રોંગ બિલિફ. ‘હું પિસ્તાલીસ

13 of 148