હું કોણ છું? - Hu Kon Chhu?

દાદાશ્રી : અને છોકરાં કોના ?

પ્રશ્નકર્તા : એ પણ મારા.

દાદાશ્રી : અને આ ઘડિયાળ કોનું ?

પ્રશ્નકર્તા : એ પણ મારું છે.

(પા. ૬)

દાદાશ્રી : અને હાથ કોના છે ?

પ્રશ્નકર્તા : હાથ પણ મારા છે.

દાદાશ્રી : પછી ‘મારું માથું, મારું બોડી, મારા પગ, મારા કાન, મારી આંખો’ એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને ‘મારું’ કહે છે, ત્યારે ‘મારું’ કહેનાર તમે કોણ છો ? એ વિચાર્યું નથી ? ‘માય નેમ ઈઝ ચંદુલાલ’ બોલે અને પછી કહેશો ‘હું ચંદુલાલ છું’,

19 of 148